• Gujarati News
  • સ્ટેટ કો ઓ. રૂરલ ડે. બેંકમાં વા. ચેરમેન તરીકે ડોલર કોટેચા

સ્ટેટ કો-ઓ. રૂરલ ડે. બેંકમાં વા. ચેરમેન તરીકે ડોલર કોટેચા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયની સહકારી બેંકની પ્રવૃતિમાં ઓતપ્રોત રહેલા ડોલર કોટેચા ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લી.નાં વાઇસ ચેરમેન તરીકે બીન હરીફ ચૂંટાયેલા જાહેર થયેલ છે. આ જાહેરાતથી તેઓએ વધુ એક સીમાચિŽ હાંસલ કરેલ છે.
શહેરનાં સહકારી અગ્રણી ડોલર કોટેચાનાં કાર્ય ોત્રમાં વધુ એક પદનો સમાવેશ થયો છે. તેઓની રાજય ક ાાની જેવી કે ગુજરાત રાજય સહકારી બેંક લી.અમદાવામાં ડાયરેકટર તરીકે, ગુજરાત રાજય હાઉસીંગ ફાઇનાન્સ કોર્પોરેશન ડાયરેકટર તરીકે, સૌરાષ્ટ્ર કરછ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન-રાજકોટમાં ડાયરેકટર તરીકે, ગુજરાત રાજય હેન્ડલુમ હેન્ડીક્રાફટ એન્ડ અૌધોગિક સહકારી ફેડરેશન લી.અમદાવાદમાં ડાયરેકટર તરીકે, તેમજ જૂનાગઢ અને બિલેશ્વર ખાંડસરી ઉધોગ-કોડીનારમાં ડાયરેકટર તરીકે તેમજ વડોદરા ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ સુગરકેન ગ્રોઅર્સ યુનિયન લી.વડોદરામાં સેવાઓ આપી રાા છે. વધુમાં તેઓ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનમાં પણ વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે.