• Gujarati News
  • દિવાસામાં પતિએ પત્ની અને પુત્રીને માર માર્યો

દિવાસામાં પતિએ પત્ની અને પુત્રીને માર માર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| શીલતાબેનાં દીવાસા ગામે રહેતી રબારી પરિણીતા વેજીબેન અને તેની પુત્રીને તેના પતિ સુદા લખમણ ગળચરે ઢીકાપાટુનો માર માર્યો હતો. ડાહીબેન લખમણ ગળચરની ચઢામણીથી પોતાનો પતિ દુ:ખત્રાસ આપી રહયો હોવાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ચાવડાએ તપાસ હાથ ધરી છે.