• Gujarati News
  • એક અઠવાડિયામાં 4 અજગર પકડાયા

એક અઠવાડિયામાં 4 અજગર પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક અઠવાડિયામાં 4 અજગર પકડાયા

જૂનાગઢ શહેરમાંછેલ્લા એક અઠવાડિયામાં ચાર અજગર પકડાયા છે.જેમાં બે અજગરનાં બચ્ચા પણ મળી આવ્યા હતા.જેને પકડી જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતા.