• Gujarati News
  • જૂનાગઢ |કેશોદનાં હરદેવસિંહ કલ્યાણસિંહ રાયજાદા કેબલ ડીસ ચલાવવાનો વ્યવસાય કરતા

જૂનાગઢ |કેશોદનાં હરદેવસિંહ કલ્યાણસિંહ રાયજાદા કેબલ ડીસ ચલાવવાનો વ્યવસાય કરતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |કેશોદનાં હરદેવસિંહ કલ્યાણસિંહ રાયજાદા કેબલ ડીસ ચલાવવાનો વ્યવસાય કરતા હોય તેમની ઓફિસમાં ધોરાજીનાં વાડોદર ગામનો મયુર નિર્મળસિંહ જાડેજા નોકરી કરતો હોય તેને છુટો કરી દેતાં તેનું મનદુ:ખ રાખી આશરે 20 કીમી સુધીનો ડીસ કનેકશનનો વાયર કાપી ચોરી કરી લઇ જઇ વિસાવદરનાં માંડાવડ પાસે અવાવરૂ જગ્યામાં મુકી દઇ નુકસાન કરી નાસી ગયાની કેબલ ડીસ સંચાલકે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર.ડી.ચોરાડાએ આગળની તપાસ હાથ ધરી છે.

કેશોદમાં નોકરીમાંથી છુટો કરી દેતા ડીસનો વાયર કાપી નાંખ્યો