તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાર્ષિકોત્સવમાં િવદ્યાર્થીઓનું સન્માન કરાયું

વાર્ષિકોત્સવમાં િવદ્યાર્થીઓનું સન્માન કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીક્રિષ્ના બોર્ડિંગ સ્કુલમાં કિડસ કાર્નિવલ યોજાયો હતો. જેમાં 78 તેજસ્વી તારલાઓને શિલ્ડ એનાયત કરી સન્માન કરાયું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 214 વિદ્યાર્થી ભાઇઓ, બહેનો મળી એક રંગમંચ પર 23 કૃતિઓ રજૂ કરી હતી. તકે ભવનાથ મહામંડલેશ્વર વિશ્વંભરી ભારતીજી, સ્વામીનારાયણ મંદિરનાં સંત જયકૃષ્ણ સ્વામી, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ, રાજેશભાઇ ચુડાસમા, જીતુભાઇ હિરપરા, સંજય કોરડીયા, પ્રદિપ ખીમાણી ઉપસ્થિત રહ્યા હતા.