તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કુંભારવાડામાં ગેરકાયદે દબાણો દૂર કરવા માંગ

કુંભારવાડામાં ગેરકાયદે દબાણો દૂર કરવા માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરનાં વોર્ડ નં. 5માં જોષીપરા, હેઠાણ ફળીયા, કુંભારવાડા વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રહેવાસી નરસીભાઇ હમીરભાઇ વાઢીયાએ મ્યુ. કમિશ્નરને રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જાહેર રોડ પર ગેરકાયદે ઓટા, પગથીયા બનાવવામાં આવ્યા છે. જે ગેરકાયદે દબાણ દૂર કરવા નોટીસ આપવામાં આવી હતી. જેનાં 35 માસ વિત્યા બાદ દબાણ હટાવવામાં આવ્યું નથી.