• Gujarati News
  • ભાજપના યુવા કાર્યકરે 1000 સભ્યોની નોંધણી કરતા સન્માન કરાયું

ભાજપના યુવા કાર્યકરે 1000 સભ્યોની નોંધણી કરતા સન્માન કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢભાજપ યુવા મોરચાના સૌથી નાની ઉમંરના કાર્યકર્તા મીતભાઇ રૂપારેલીયાએ 1000 પ્રાથમિક સભ્યોની નોંધણી કરી હતી. જે બદલ સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, મેયર જીતુ હિરપરા, ગીરીશ કોટેચા, સંજય કોરડીયા, ભરત શીંગાળા, ગૌરવ રૂપારેલીયા, ગૌતમ ગોસ્વામીએ અભિનંદન પાઠવ્યા હતાં.