• Gujarati News
  • ચોરવાડનાં ગડુમાંથી ત્રણ જુગારી ઝડપાયા

ચોરવાડનાં ગડુમાંથી ત્રણ જુગારી ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરવાડનાં ગડુમાંથી ત્રણ જુગારી ઝડપાયા

જૂનાગઢ| ચોરવાડનાંગડુ ગામે એએસઆઇ પુરોહિત અને સ્ટાફે રેઇડ કરી જુગાર રમી રહેલા સીમારનાં સંદિપ બાબુ મારૂ, ઝડકાનાં રસીક તૈયબ લાખા અને ગડુનાં બટુક ભીખા જાદવને 1520 નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.