મહાલક્ષ્મી યજ્ઞ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં આજે ધનતેરસનાં મહાપર્વે ઝાંઝરડા રોડ સ્થિત સિદ્ધનાથ મહાદેવનાં મહાલક્ષ્મી મંદિરમાં યજ્ઞ યોજાયો હતો. જેમાં શાસ્ત્રી તરીકે ભાવિનભાઇ રહ્યા હતા./મિલાપ અગ્રાવત