• Gujarati News
  • ઊના નજીક દ્રોણેશ્વર ગુરુકુલમાં છારોડી ગુરૂકુલનાં સ્વામી માધવપ્રિયદાસજીનાં અધ્યક્ષ સ્થાને

ઊના નજીક દ્રોણેશ્વર ગુરુકુલમાં છારોડી ગુરૂકુલનાં સ્વામી માધવપ્રિયદાસજીનાં અધ્યક્ષ સ્થાને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના નજીક દ્રોણેશ્વર ગુરુકુલમાં છારોડી ગુરૂકુલનાં સ્વામી માધવપ્રિયદાસજીનાં અધ્યક્ષ સ્થાને અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં માસીક સત્સંગ સભા અને સ્નેહ મિલન યોજાયું હતુ જેમાં સ્વામીએ ગામડા સ્વચ્છ આભલા જેવા હોવા જોઇએ અને શિક્ષકો અને યુવાનોને અપિલ કરી હતી કે નેતૃત્વ તમે લ્યો તકે સંકલ્પ પણ કરાયા હતા. જયારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ખાસ હાજરી અાપી હતી ત્યાર બાદ સતત ચાર મહિના સુધી આફ્રીકા, યુકે, અમેરીકા જેવા દેશોમાં સત્સંગ કરી પરત ફરેલા પૂ.માધવપ્રિયદાસજીનું ઊના તાલુકાનાં ફાટસર, ઇટવાયા, દ્રોણ, જુડવડલી, વડવીયાળા, ધોકળવા, જામકા સહિત ગામોમાંથી આવેલા હરિભક્તોએ સ્વાગત કર્યુ હતું. / તસવીર: પ્રકાશ રાવરાણી