• Gujarati News
  • કેશોદમાં શિવરાત્રી નિમીતે શિવપ્રદર્શની, યોગ કુટિર, મહાઆરતીનું આયોજન

કેશોદમાં શિવરાત્રી નિમીતે શિવપ્રદર્શની, યોગ કુટિર, મહાઆરતીનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં મહિલા મંડળ દ્વારા વેલેન્ટાઇન ડે નિમીત્તે સ્પર્ધા યોજાઇ

શૈક્ષણિક - MBA પ્રોગ્રામ માટે પ્રવેશ પરીક્ષા

ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી

રાજકોટ |ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ. (ઇગ્નૂ) ના એમબીએ પ્રગ્રામમાં જુલાઇ 2015થી શરૂ થનારા સત્રમાં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા 15 ફેબ્રુ. ને રવિવારે સવારે 10 તી 1 દરમિયાન લેવામાં આવશે.

જૂનાગઢ |જૂનાગઢસમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા વેલેન્ટાઇન ડે નિમીત્તે લાલ સાડી, ડ્રેસની સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ મંડળનાં સેક્રેટરી વિણાબેન પંડયાએ જણાવ્યું હતું. તા. 14 ફેબ્રુઆરીનાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવામાં આવશે.

િસટી ડાયરી

જૂનાગઢમાં મહાશિવરાત્રીનોકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ભવનાથમાં એક સાધુનો ફોટો રાજુભાઇ ભટ્ટે ફેસબુક પર અપલોડ કર્યો હતો.

કેશોદ |કેશોદમાંમહા શિવરાત્રી પર્વ નિમીતે બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા દિવ્ય પ્રાપ્તી - જૂનાગઢ રોડ ખાતે તા.15, 16 અને 17 સાંજનાં 5 થી રાતનાં 11 સુધી શિવ જયોર્તિલિંગમ - મહાદર્શન, પ્રદર્શની, યોગ કુટિર, મહાઆરતી સહિતનાં કાર્યક્રમોનું આયોજન કર્યુ છે.