તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નરસિંહ મહેતાનાં સંકલીત પદોનાં પુસ્તકોનું વિમોચન

નરસિંહ મહેતાનાં સંકલીત પદોનાં પુસ્તકોનું વિમોચન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરસિંહનીભૂમિ ગીરીનગરમાં આજે જાણીતા કથાકાર અને સાહિત્ય કાર મોરારિબાપુની ઉપસ્થિતિમાં સવારથી રાત સુધી સાહિત્ય સભર કાર્યક્રમો યોજાયો હતા. જેમાં આજે સવારે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે જૂનાગઢમાં મીડીયા પબ્લીકેશન દ્વારા પ્રકાશન ત્રિવેણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઉર્વીશ વસાવડા સંપાદિત શબ્દવેદ, રમેશ સંધવી લીખીત અંતિમપર્વ અને પ્રણવ પંડયાનાં શ્વાસનું રીચાર્જ પુસ્તકનું મોરારિબાપુનાં હસ્તે વિમોચન કરાયું હતું. તકે આદીકવિ નરસિંહથી માંડીને આજની પેઢી પ્રણવ સુધી પહોચેલી શબ્દોની સનાતન યાત્રાની ત્રિવેણીમાં ભીંજાવા ગીરીનગરનાં સાહિત્ય રસીકો ઉમટ્યા હતા.