તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 26 જાન્યુઆરીની તૈયારી

26 જાન્યુઆરીની તૈયારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા પ્રજાસત્તાક દિનની ઉજવણી વંથલી થવાની છે. તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પોલીસ દ્વારા 26મી જાન્યુઆરીનાં પરેડ યોજાશે. જેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સવારનાં પોલીસ કર્મચારીઓ દ્વારા પરેડની તૈયારી કરવામાં આવી રહી છે.