• Gujarati News
  • પાણખાણમાં યુવાન પર ચારનો હુમલો

પાણખાણમાં યુવાન પર ચારનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાપાણખાણની સીમમાં ચાલવાની બાબતે માથાકૂટ થતાં 4 શખ્સોએ માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કેશોદનાં પાણખાણ ગામની સીમમાં હાટી દરબાર યુવાન અજીત આલાભાઇ ગાંગડાની સાથે બીપીન કાળા, પથુ કાળા, બાવકુ કાળા અને મહિપતસિંહે રસ્તે ચાલવા બાબતે બોલાચાલી કરી માર મારી પાઇપથી હૂમલો કરી જમણા હાથનાં ભાગે ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.