• Gujarati News
  • કુસ્તી સ્પર્ધામાં બ્રાન્ઝ મેડલ

કુસ્તી સ્પર્ધામાં બ્રાન્ઝ મેડલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢ ખેલમહાકુંભ 2014માં રાજ્યકક્ષાની અન્ડર-13 કુસ્તી સ્પર્ધામાં યોજાઇ હતી. સ્પર્ધામાં કનેરિયા મિહીર રસીકભાઇ તૃતિય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. તકે આર.એસ.કાલરિયાનું ગૌરવ વધાર્યુ તેમજ તેની સફળતા બદલ સંસ્થાનાં પ્રમુખ મો.લા.પટેલ, મંત્રીઓ, આચાર્ય અભિનંદન પાઠવ્યા હતા.