તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • માંગરોળનાં શેપામાં આધેડ પર ચારનો હુમલો

માંગરોળનાં શેપામાં આધેડ પર ચારનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાં શેપામાં આધેડ પર ચારનો હુમલો

જૂનાગઢ| માંગરોળપંથકનાં શેપા ગામની સીમમાં ખેતરમાં ધોરીયો કાઢવા બાબતે ચાર વ્યક્તિએ હુમલો કર્યો છે. માંગરોળનાં શેપા ગામની સીમમાં આમદભાઇ હાસમભાઇ વરામ સાથે ખેતરમાં ધોરીયો કાઢવા બાબતે મમદ હસન, કાદર હસન, ફારૂક હસન અને ટીપુ મમદે બોલાચાલી કરી કુહાડી અને લાકડીથી હૂમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવમાં હે.કો. સોજીત્રાએ તપાસ હાથ ધરી છે.