• Gujarati News
  • સોરઠી સૌંદય| જૂનાગઢનીદીપા ઈશ્વરલાલ આહુજા અમેિરકામાં િમસિસ ઈિન્ડયા ન્યૂયોર્ક ફર્સ્ટ

સોરઠી સૌંદય| જૂનાગઢનીદીપા ઈશ્વરલાલ આહુજા અમેિરકામાં િમસિસ ઈિન્ડયા ન્યૂયોર્ક ફર્સ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોરઠી સૌંદય| જૂનાગઢનીદીપા ઈશ્વરલાલ આહુજા અમેિરકામાં િમસિસ ઈિન્ડયા ન્યૂયોર્ક ફર્સ્ટ રનર્સ-અપ બની છે. માત્ર બે સપ્તાહની તૈયારીમાં સોરઠની સુંદરીએ તાજ મેળવ્યો છે.
8 રૂટ પર સેિમહાઈસ્પીડ ટ્રેનોનું પરીક્ષણ કરાશે નવીિદલ્હી | દેશમાં8 નવા રૂટ પર સેિમ હાઈસ્પીડ ટ્રેનોનું વર્ષના અંત સુધી પરીક્ષણ કરાશે. જેમાં િદલ્હી-કાનપુર, િદલ્હી-ચંદીગઢ, ચેન્નાઈ-હૈદરાબાદ, નાગપુર-િસકંદરાબાદ અને મુંબઈ-ગોવાનો સમાવેશ થાય છે. માિહતી રેલવે મંત્રી સદાનંદ ગૌડાએ આપી છે.
ન્યૂઝ ઇન બોક્સ
જૂનાગઢની દીપા અમેિરકામાં િવજેતા