• Gujarati News
  • બેલા ગામનાં યુવાનનું વીજ શોક લાગતાં મોત જૂનાગઢ|બિલખાતાબેનાં બેલા ગામે

બેલા ગામનાં યુવાનનું વીજ શોક લાગતાં મોત જૂનાગઢ|બિલખાતાબેનાં બેલા ગામે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેલા ગામનાં યુવાનનું વીજ શોક લાગતાં મોત જૂનાગઢ|બિલખાતાબેનાં બેલા ગામે રહેતા મનોજ ઇશ્વરભાઇ સાંકળીયા ગઇકાલે પાણીનો ટાંકો ભરવા માટે ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા ગયો હતો. ત્યારે જોરદાર ઇલેક્ટ્રીક શોક લાગતાં તે બેભાન થઇ ગયો હતો. યુવાનને હોસ્પિટલે ખસેડાતાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.