તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઇસરાની યુવતીને ભગાડી જવાઈ

ઇસરાની યુવતીને ભગાડી જવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાંઇસરા ગામની યુવતીનું લગ્ન કરવાનાં ઇરાદે અપહરણ કરી જનાર બે શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાનાં ઇસરા ગામે રહેતાં આહિર નારણભાઇ ગોવાભાઇ પીઠીયાની પુત્રી રીના (ઉ.વ.19)નું ગામનાં રમેશ અરશી રાવલીયા અને રામશી અરસી રાવલીયા લગ્ન કરવાનાં ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતાં પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી ઇન્ચાર્જ પીઆઇ વી.એમ. ભોરણીયાએ તપાસ હાથ ધરી છે.