• Gujarati News
  • ખેલાડીઓ માટે અન્ડર 19નું સીલેકશન થશે

ખેલાડીઓ માટે અન્ડર-19નું સીલેકશન થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરનાં ક્રિકેટનાં ખેલાડીઓ માટે તા.14 એપ્રિલનાં એન્ડર 19નુ સીલેકશન રાખવામાં આવ્યુ છે.ભાગ લેવા ઇચ્છાતા ખેલાડીઓએ પોતાની કીટ સાથે હાજર રહેવાનુ રહેશે.

જૂનાગઢ ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસીએશનનાં પ્રમુખ પાર્થ જી.કોટેચાઅે જણાવ્યુ હતુ કે,જૂનાગઢ શહેરનાં ખેલાડીઓ માટે અન્ડર19નુ સીલેકશન કરવામાં આવનાર છે. ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ તા.14 એપ્રિલ 2015નાં સવારે 9:30 કલાકે વિવેકાનંદ મેદાનમાં ઉપસ્થિત રહેવાનુ રહેશે. જન્મ તારીખનો દાખલો,સ્કુલ લીવીંગની ઝેરોક્ષ,કીટ બેગ,નાઇટ ડ્રેસ ,શુઝ સાથે લઇ આવવાનાં રહેશે. અને સમયસર હાજર રહેવાનું રહેશે.