• Gujarati News
  • જૂનાગઢ| બ્રહ્માનંદજીજિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તથા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ

જૂનાગઢ| બ્રહ્માનંદજીજિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તથા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| બ્રહ્માનંદજીજિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તથા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આગામી તા.7મેથી 6 જૂન સુધી ધો.5થી 12 સુધીનાં છાત્રો માટે વેકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણિત રમકડા, વૈજ્ઞાનિક રમકડાં, ફન વીથ કેમેસ્ટ્રી, વગેરે પર વર્કશોપ યોજાશે. વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા છાત્રોએ પ્રેમાનંદ વિદ્યા સંકુલનાં ગેટમાં બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.