• Gujarati News
  • જૂનાગઢ |અનેક વિસ્તારોમાં સફાઇ કામદારો સફાઇ કરવા જતાં હોવાથી ગંદકીનું

જૂનાગઢ |અનેક વિસ્તારોમાં સફાઇ કામદારો સફાઇ કરવા જતાં હોવાથી ગંદકીનું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |અનેક વિસ્તારોમાં સફાઇ કામદારો સફાઇ કરવા જતાં હોવાથી ગંદકીનું પ્રમાણ યથાવત છે. ત્યારે જોષીપરા મુરલીધર સોસાયટી, ટીંબાવાડી બાયપાસ, મધુરમ બાયપાસ, ગીરીરાજ સોસાયટી, રાયજીનગરમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં ગંદકીનાં ગંજ ખડકાયેલા છે. ત્યારે સોસાયટીમાં વહેલી તકે સફાઇ કરાય તેવી લોક માંગ ઉઠી છે.