• Gujarati News
  • ઉત્સાહ| કેન્દ્રનાંસ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂનાગઢની યાદવ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં

ઉત્સાહ| કેન્દ્રનાંસ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂનાગઢની યાદવ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્સાહ| કેન્દ્રનાંસ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂનાગઢની યાદવ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં સ્વચ્છતા અભિયાન યોજાયેલ. જેમાં સ્ટાફનાં ઈરફાનભાઈ,રિધ્ધી મેડમ, દર્શના મેડમ, જસ્મીભાઈ, અરૂણ સહિતે જહેમત ઉઠાવી હતી. / તસ્વીર: ભાસ્કર