• Gujarati News
  • વિસાવદરનાં લાલપુરનાં યુવાનનું દવા પીતા મોત વિસાવદર|લાલપુરગામે રહેતા લાલજી શંભુભાઇ

વિસાવદરનાં લાલપુરનાં યુવાનનું દવા પીતા મોત વિસાવદર|લાલપુરગામે રહેતા લાલજી શંભુભાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં લાલપુરનાં યુવાનનું દવા પીતા મોત વિસાવદર|લાલપુરગામે રહેતા લાલજી શંભુભાઇ ધડક ગુરૂવારે પોતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં પ્રથમ વિસાવદર અને ત્યાંથી જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં સારવારમાં તેનું મોત નિપજયું હતું.