• Gujarati News
  • ઇટાળી ગામે અગાઉનાં મનદુ:ખમાં માર માર્યો જૂનાગઢ|માળિયાહાટીનાનાંઇટાળી ગામે વાંદરવડનાં દરબાર

ઇટાળી ગામે અગાઉનાં મનદુ:ખમાં માર માર્યો જૂનાગઢ|માળિયાહાટીનાનાંઇટાળી ગામે વાંદરવડનાં દરબાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇટાળી ગામે અગાઉનાં મનદુ:ખમાં માર માર્યો જૂનાગઢ|માળિયાહાટીનાનાંઇટાળી ગામે વાંદરવડનાં દરબાર યુવાન લખમણ વાલીંગભાઇ ભોજકને નિલેશ નાથા, લખમણ નાથા, વિપુલ પરબત અને સંજય પરબતે અગાઉ થયેલ માથાકુટનું મનદુ:ખ રાખી હથિયારોથી હૂમલો કરી બંને પગમાં, વાંસાનાં અને કપાળનાં ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.