• Gujarati News
  • ખેલમહાકૂંભની રાજ્યકક્ષાની ભાઈઓની જૂડો સ્પર્ધાનો પ્રારંભ થયો છે. જેમાં 35

ખેલમહાકૂંભની રાજ્યકક્ષાની ભાઈઓની જૂડો સ્પર્ધાનો પ્રારંભ થયો છે. જેમાં 35

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલમહાકૂંભની રાજ્યકક્ષાની ભાઈઓની જૂડો સ્પર્ધાનો પ્રારંભ થયો છે. જેમાં 35 જિલ્લાનાં 350 સ્પર્ધકો જુદાજુદા ત્રણ વય જૂથ અને ચાર વજન ગ્રુપમાં ભાગ લઈ રહ્યાં છે. સ્પર્ધાનાં અંતે ત્રણેય જૂથનાં વિજેતા સ્પર્ધકોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરાશે તેમ જિલ્લા રમત-ગમત અિધકારી નયન થોરાટે જણાવ્યું હતું. આગામી 18 થી 20 દરમિયાન ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર રમતવીરોની સ્પર્ધા યોજાશે. / તસ્વીર: મેહુલ ચોટલીયા

જૂનાગઢમાં જૂડો