તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નોબટેકમાં રજૂ થશે 26 આઇટી પ્રોજેકટ

નોબટેકમાં રજૂ થશે 26 આઇટી પ્રોજેકટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંભેંસાણ રોડ પર આવેલી નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુસન્સ તથા નોબલ એન્જિનિયરીંગ કોલેજનાં કમ્પ્યુટર અને આઇટી એન્જિનિયરીંગ વિભાગનાં વિદ્યાર્થીઓ દ્વારા ઓટોમેટીક ટોલ ટેક્સ કલેકશન સહિત 26 જેટલા અદ્દભૂત પ્રોજેક્ટ નોબટેક 2015માં રજૂ કરવામાં આવશે. કાર્યક્રમને લઇ છાત્રો તૈયારી કરી રહ્યા છે.