• Gujarati News
  • કોયલાણામાંથી 5 મહિલા સહિત 8 જુગારી ઝડપાયા

કોયલાણામાંથી 5 મહિલા સહિત 8 જુગારી ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોયલાણામાંથી 5 મહિલા સહિત 8 જુગારી ઝડપાયા

જૂનાગઢ| માણાવદરતાલુકાનાંકોયલાણામાં પો.કો.પરબતભાઇ આંત્રોલીયા સહિતનાં સ્ટાફે રેઇડ કરી લાઇટનાં અંજવાળે જાહેરમાં જુગાર રમતા કારા ગોવા ઘોડાદરા, મનસુખ દેવા, સંજય જશમત, ભોજીબેન કારા, મંજુબેન દેવાયત, મંજુબેન રામ, લક્ષ્મીબેન અરજણ, ભાવનાબેન મનસુખને ઝડપી લઇ સ્થળ પરથી 5200નો મુદામાલ કબજે કર્યો હતો.