• Home
  • Saurashtra
  • Bhavnagar District
  • Jesar
  • જેસર ખાતે તાલુકા યુવા ભાજપ દ્વારા કાર્યક્રમને અપાયું માર્ગદર્શન

જેસર ખાતે તાલુકા યુવા ભાજપ દ્વારા કાર્યક્રમને અપાયું માર્ગદર્શન

જેસર | જેસર તાલુકા યુવા ભાજપ દ્વારા કારોબારી બેઠકનું આયોજન ન્યુ ગોલ્ડન સ્કુલમાં કરવામાં આવેલ. જેમાં પ્રદેશ યુવા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
જેસર ખાતે તાલુકા યુવા ભાજપ 
 દ્વારા કાર્યક્રમને અપાયું માર્ગદર્શન
જેસર | જેસર તાલુકા યુવા ભાજપ દ્વારા કારોબારી બેઠકનું આયોજન ન્યુ ગોલ્ડન સ્કુલમાં કરવામાં આવેલ. જેમાં પ્રદેશ યુવા ભાજપ મંત્રી અને લોકસભા સીટનાં પ્રભારી હાર્દિકસિંહ ડોડીયા તેમજ પ્રદેશ યુવા ભાજપ મંત્રી અને ભાવનગર જિલ્લા પ્રભારી વિજયભાઇ બાંભણિયા તેમજ જિલ્લા યુવા મોર્ચાનાં મહામંત્રી પરેશભાઇ જાદવ, જેસર તાલુકા પ્રભારી સંજયભાઇ કંટારીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત માર્ગદર્શન અપાયું હતું.

X
જેસર ખાતે તાલુકા યુવા ભાજપ 
 દ્વારા કાર્યક્રમને અપાયું માર્ગદર્શન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App