ધન્વંતરિ મંદિરે નવા રૂપ ધારણ કર્યા...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇ.સ.૧૯૪૬માં બનેલું આ ઓડીટોરીયમ મેન્ટેનન્સના અભાવે નુકશાન પામ્યા બાદ રૂા. સાડા ત્રણ કરોડના ખર્ચે રિનોવેશન થયેલા આ સંભારણા સમાન બાંધકામના હેરીટેજ કન્ઝર્વેશન સાથે જાળવણી કરાઇ રહી છે. ત્યારે હજુય સુવિધા વધારવા યુનિ. કટીબધ્ધ છે. આ ઓડીટોરીયમમાં ૮૨પ બેઠક છે અને તેની વિશેષતામાં હવે આ ઓડીટોરીયમ સેન્ટ્રલ એ.સી. કરવા માટે સરકારમાં મંજૂરી મંગાઇ છે. અગાઉ ૮૨પ બેઠક હતી તે નવા રીનોવેશન બાદ થોડી બેઠકોમાં વધઘટ થશે કેમ કે સાડા છ દાયકાથી વધુ જુના આ ઓડીટોરીયમના આર.સી.સી. રૂફીંગ હતુ તથા ટેકનોલોજીનો ઉતમ નમુનો છે. કેમ કે, અહીં સેલર પણ છે, જો કે ઉપયોગ થતો નથી.