સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ જામનગરના જાંબુડા ગામની પસંદગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ જામનગરના જાંબુડા ગામની પસંદગી
- વડાપ્રધાનની યોજના અંતર્ગત કાર્યવાહી કરવા માટે નિર્ણય
- 2016 સુધીમાં અહીં કામગીરી પૂર્ણ કરીને ત્યાર બાદ વધુ બે ગામ પસંદ કરાશે

જામનગર: દરેક સંસદ સભ્ય તેમના વિસ્તારમાંથી એક ગામ પસંદ કરી તેને આદર્શ ગામ બનાવવા માટે જહેમત ઉઠાવે તે અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ખાસ યોજના હોઇ તે યોજના અંતર્ગત જામનગરના સાંસદ પૂનમબેન માડમે જાંબુડા ગામની પસંદગી કરી છે.

ભારતના પ્રધાનમંત્રી દ્વારા ગત તા.15મી ઓગષ્ટના સાંસદ આદર્શ ગ્રામ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, વિધિવત રીતે સાંસદ આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સંસદ સભ્ય દ્વારા તેમના મત વિસ્તારની એક ગ્રામ પંચાયત પસંદ કરી તેને 2016 સુધીમાં આદર્શ ગામ બનાવવાનું રહે છે. ત્યારબાદ વર્ષ-2019 સુધીમાં અન્ય બે ગામો પસંદ કરી તેને આદર્શ ગામ બનાવવાના રહેશે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...