તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Amarnath Sailaba Belief, Arrived In The Country, Thousands Sradhdhaluo

અમરનાથમાં આસ્થાનો સૈલાબ, દેશમાંથી હજારો શ્રધ્ધાળુઓ પહોંચ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરનાથની વિષમ પરિસ્થિતિ પણ શ્રધ્ધાળુઓની શિવ પ્રત્યેની આસ્થાને ડગાવી શકી નથી. જામનગર સહિત સમગ્ર દેશમાંથી હજારો શ્રધ્ધાળુઓ અમરનાથની ગુફા તરફ પ્રયાણ કરી રહયા છે.

ત્યારે આ યાત્રાએ ગયેલાં દિવ્ય ભાસ્કર-જામનગરનાં ફોટોગ્રાફર હિરેન હિરપરાએ લીધેલી યાત્રા માર્ગની વિવિધ તસવીરોમાં અહિં કુદરતે બિછાવેલા સૌંદર્ય વચ્ચે યાત્રાળુઓ માટે કરવામાં આવેલી ટેન્ટ અને લંગરની વ્યવસ્થા દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે કઠીન માર્ગ પર શ્રધ્ધાળુઓ જોશભેર આગળ ધપી રહયા છે.
તસવીર : હિરેન હિરપરા