તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિતે માનવ સાંકળ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર:સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતના તમામ ગાયનેકોલોજીસ્ટની પ્રતિનિધિ સંસ્થા ફેડરેશન ઓફ ઓબ્સ્ટ્રેટીશન એન્ડ ગાયનેકોલોજીસ્ટતથા ઇન્ડિયન મેડીકલ એસો.ના સંયુકત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જામનગર કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફોગસીજામનગરના પ્રમુખ દિપ્તીબેન વ્યાસ, ઇન્ડિયન મેડીકલ એસો.ના જામનગરના પ્રમુખ ડો.વિજય પોપટ, આઇએમએ તથા ફોગસીની સહિયારી પહેલને વધાવી હતી. તથા દેશમાંસતત કાર્યરત પ્રોજેકટ વિશે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ડૉ. નંદિનીબેન દેસાઇએ કોલેજ અને હોસ્પિટલોના તબીબોના ફેમીલી પ્લાનીંગ ક્ષેત્રના યોગદાનને બિરદાવ્યા હતાં તથા તેમની કામગીરીની નોંધ લેવામાં આવી હતી.(તસવીર- હિરેન હીરપરા )
અન્ય સમાચારો પણ છે...