તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ હુમલાના દિવંગતોને શ્રધ્ધાંજલિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગર કોંગ્રેસ દ્વારા મંગળવારે સાંજે ડીકેવી સર્કલે એકઠા થઇ મીણબતી પ્રગટાવી અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓએ બસ પર કરેલા હુમલામાં મૃત્યુ પામેલા દિવંગત મુસાફરોને શ્રધ્ધાંજલી અર્પી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં ન આવતા સરકાર વિરૂધ્ધ રોષ ઠાલવ્યો હતો. (તસવીર -  હિરેન હિરપરા)
અન્ય સમાચારો પણ છે...