તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોડિયા હાઇ-વે પર વધુ એક અકસ્માત, ડમ્પર ચાલકે ગેસ ટેન્કરને ઠોકર મારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામ પાસે હાઇ-વે પર અવારનવાર ટ્રક અને ટેન્કર પલટી મારી જતાં હોય છે ત્યારે શનિવારે સવારે ખીરી ગામ પાસે હાઇવે પર જામનગરથી ગેસ ભરેલું ટેન્કર જોડિયા તરફ જતું હતું ત્યારે જોડિયા તરફથી પૂરપાટ ઝડપે ડમ્પર ચાલકે ગેસ ટેન્કરને ઠોકર મારીને ડમ્પર ચાલક ટ્રકને વેગ આપીને નાસી ગયો હતો, આ બનાવના પગલે બંને તરફ ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોડિયા હાઇ-વે ત્રણ દિવસમાં ત્રીજો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી ગઇ હતી. 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો