જામનગર: બે કલાકના વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-બે કલાકના વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી
જામનગર:જામનગર શહેરમાં વરસાદના કારણે કલ્યાણજીના ચોકમાં આવેલું વર્ષો જૂનું અને જર્જરિત મકાન માત્ર બે કલાકના વરસાદ બાદ ધરાશાયી થઇ ગયું હતું. દિવ્યભાસ્કરે જે તે સમયે જામનગરમાં જર્જરિત ઇમારતો જે પડવાની સ્થિતિમાં હોય અને લોકોને તેનાથી નુકસાન થાય એમ હોય તેવું હોય તેવો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો, છતાં પણ અમુક સ્થળોએ કાર્યવાહી કરી તંત્રે સંતોષ માન્યો હતો ત્યારે રતનબાઇની મસ્જિદ સામે આવેલા ગેરેજ ઉપરની દીવાલ પણ પડી ગઇ હોવાના અહેવાલો સાંપડ્યા છે.
અન્ય સમાચારો પણ છે...