તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ડો.સૈયદના સાહેબને ભવ્ય વેલકમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર:વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના 53મા દાઇ ડો.સૈયદના અબુ જાફરૂરસાદીક આલીકાદર  મુફદલ સૈફુદીન સાહેબ(તા.ઉ.શ.) સોમવારે જામનગર પધારતાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ધર્મગુરુનું ભવ્ય વેલકમ કરવામાં આવ્યું હતું.
 
ડો.સૈયદના સાહેબના દીદાર માટે વ્હોરાના હજીરા પર ભાવિકો ઊમટી પડ્યા
 
હતાં.જામનગરમાં બે દિવસના રોકાણ દરમિયાન ડો.સૈયદના સાહેબ ઉર્સ મુબારકમાં ભાગ લેશે અને વ્હોરાવાડમાં  નવનિર્મિત મસ્જિદનું લોકાર્પણ કરશે. ધર્મગુરુના આગમનના પગલે વ્હોરાના હજીરાને રોશનીથી શણગારવામાં આવ્યો છે તો દાઉદી વ્હોરા સમાજના ભાઇઓ-બહેનો ભાવ વિભોર બની ગયા છે.  
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો