તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં પણ બકરી ઇદના પ્રસંગે ઇદ-ઉલ-અઝહાની નમાઝ પઢવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: બકરી ઇદની શનિવારે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ બકરી ઇદના પ્રસંગે ઇદ-ઉલ-અઝહાની નમાઝ પઢવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ શનિવારે સવારે દિગ્વીજય પ્લોટ-49માં આવવેલી ઇદગાહ મસ્જીદ ખાતે નમાઝ પઢી એકબીજાને ઇદ મુબારક કરી શુભેચ્છા પાઠવી હતી.(તસવીર- હિરેન હિરપરા)
અન્ય સમાચારો પણ છે...