તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં નેવી સપ્તાહની ઉજવણી અંતર્ગત હાફ મેરેથોન,4500 લોકો દોડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગરમાં નેવી દ્વારા નેવી સપ્તાહની ઉજવણી અંતર્ગત રવિવારે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર માથી 4500થી વધુ સપર્ધકો જોડાયા હતા. સવારે 6.30 વાગ્યે સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ સ્પર્ધકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈ યુવાનો અને વડીલો સહિત સૌ આ સ્પર્ધામાં જોડાયા હતા. બાદ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...