તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ બાદ માલધારીઓ અને પશુઓ ગેલમાં આવી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: સૌરાષ્ટ્રમાં અષાઢ માસમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ પસાર થયા બાદ ખેડૂતો દ્વારા ખેતરોમાં વાવણી કરવામાં આવી રહી છે અને આ વરસાદી માહોલમા માત્ર ખેડુતો જ નહી પશુપાલકો વરસાદની મહેર બાદ ખુશખુશાલ થયા છે.દ્વારકા વિસ્તારમા વરસાદ પડયા બાદ    માલધારીઓ ઉનાળો અને શિયાળાબાદ તાજી ઉગેલી લીલોતરી ચરાવવા જઇ રહ્ંયા છે. તાજી લીલોતરી અને ઠંડક પ્રસરી ગયા બાદ પશુઓ પણ ગેલમા આવી દુધ વધુ આપતા હોય છે.  સીમમાથી ધર તરફ પાછા વળતા કુદરતના સૌંદર્યને માણી ઘરે પરત ફરતા હોય છે. આમ, પ્રથમ વરસાદ બાદ ધરતી પુલકિત બની ગઇ છેે.
અન્ય સમાચારો પણ છે...