તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરઃ અભિનેતાની વધુ એક જમીન કૌભાંડમાં પણ સંડોવણી ખૂલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ જમીન કૌભાંડમાં જયેશ પટેલ સાથે સંકળાયેલા ફિલ્મ હમ હે વન્ડર બોયના હીરોની પણ આ કૌભાંડમાં સંડોવણી ખુલતા જામનગરની જિલ્લા જેલમાં રહેલા આ ફિલ્મ હીરોનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવા સુરતની ટીમે બે દિવસથી જામનગરમાં ધામા નાખ્યા હતાં. આ કારસ્તાનમાં મુખ્ય દસ્તાવેજ કરાવી લેનાર ખંભાળિયાના ધારાસભ્યનો ભત્રીજો તેમજ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખના પતિને ત્યાં સુરત પોલીસે તપાસ હાથ ધરી હતી અને વોચ પણ ગોઠવી હતી.
અન્ય સમાચારો પણ છે...