તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં યુથ હોસ્ટેલની ચૂંટણી યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર : જામનગર યુથ હોસ્ટેલ યુનિટની ત્રણ વર્ષના કાર્યકાળ માટેની યુનિટ યોજાઈ હતી. યુથ હોસ્ટેલ યુનિટની ત્રણ વર્ષના કાર્યકાળ માટે તા. 10 મેના યોજાનાર છે. જેમાં ઉમેદવારી કરવા ઈચ્છતા સભ્યોએ વધુ માહિતી તથા ઉમેદવારી નોંધાવવા તા. 10 એપ્રિલ સુધીમાં સંસ્થાના કાર્યાલય 611-ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષમાં સોમથી ગુરૂવાર સાંજે 5 થી 6.30 દરમિયાન સંપર્ક કરવા જણાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો