તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી માટલીમાં દારૂના નશામાં ઝેરી દવા પી જતાં યુવાનનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે દારૂના નશામાં ઝેરી દવા પી જતાં યુવાનનું મોત નિપજયું છે.

મોટી માટલી ગામે રહેતો અને મજૂરી કામ કરતો ઇમરાન જુમાભાઇ સમા(ઉ.વ.44)ને દારૂ પીવાની ટેવ હોય તા.24 ના દારૂના નશામાં ઇમરાને ઝેરી દવા પી લીધી હતી.આથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...