તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવા દિન | સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પ અર્પણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
12 જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. જામનગરમાં રવિવારના સ્વામી વિવેકાનંદની 157 મી જન્મજયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની ડી.કે.વી સર્કલમાં આવેલી પ્રતિમાને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પુષ્પ અર્પણ કર્યા હતાં.આ તકે, જામનગરના મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમુર તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો