તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયામાં યુવા ભાજપ દ્વારા મહોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | દ્વારકા િજલ્લા યુવા ભાજપ દ્વારા યુવા મહોત્સવ-2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોલીબોલ, કબડી, ચેસ, કેરમ, ડાન્સ, એકાકી નાગકની સ્પર્ધા યોજવામાં આવી હતી. વોલીબોલમાં વરૂણ ઇલેવન, કબડીમાં સ્વ. ડી.કે. ભાદરકા ટીમ, ડાન્સમાં મેહુલ ચૌહાણ, ચેસમાં કિશન કછટીયા, કેરમ નિરવ કવૈયા અને મયુર ધોરીયા, એકપાત્રીય અભિયનમાં ઇશા શુકલ, સીગીંગમાં મહેશ ઢાકેચા વિજેતા થયા હતાં અને વોલીબોલ અને કબડીની ટીમ રાજય કક્ષાએ રમવા જશે. કાર્યક્રમમાં જજ તરીકે પ્રણવભાઇ શુકલ એ ઇન્દ્રજીતસિંહ પરમાર રહયા હતાં. આ ઉપરાંત પરબતભાઇ ભાદરકા, સુરપાલસિંહ ચુડાસમા, વિશ્વરાજસિંહ જેઠવા, પ્રતાપભાઇ પીંડારીયા, અમિતભાઇ શુકલ, રીતેશભાઇ ગોકાણી, નિકુંજભાઇ વ્યાસ, અમિતભાઇ જોષી, રાહુલ બેરડીયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો