તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મગુરુના ઉર્સ નિમિત્તે વ્હોરાના હજીરાને રોશનીના શણગાર....

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં દાઉદી વ્હોરા સમાજના 34 માં ધર્મગુરૂ સૈયદ ઇસ્માઇલ બદરૂદીન મોલા ના 355 માં ઉર્ષની ત્રણ દિવસની ઉજવણીનો બુધવારથી પ્રારંભ થયો છે.ધર્મગુરૂના ઉર્ષ નિમિતે નાગેશ્વર પાસે આવેલા વ્હોરાના હજીરાને રોશનીના શણગાર કરવામાં આવ્ય છે.આ પ્રસંગે 53 માં ધર્મગુરૂના નજીકના સ્નેહી સૈયદ અલી અસગરભાઇ કલીમુદીન ખાસ હાજરી આપશે.ત્રણ દિવસના ઉર્ષના કાર્યક્રમમાં ભારત તેમજ અન્ય દેશમાં વસતા વ્હોરા સમાજના લોકો ઉપસ્થિત રહેશે. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો