તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇલેકટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ પ્રક્રિયા શું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇલેકટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ પ્રક્રિયા શું છે
સંરક્ષળ દળના જવાનો ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઇલેકટ્રોનીકલી ટ્રાન્સમીટેડ પોસ્ટલ બેલેટ સીસ્ટમમાં ઓનલાઇન બેલેટ પેપર જનરેટ કરી સંરક્ષળ દળની સંબધિત રેકર્ડ ઓફીસમાં ઓનલાઇન મોકલાવામાં આવે છે.

48 કલાકના બદલે હવે 24 કલાકનો સમયગાળો
અગાઉના સમયમાં જયારે પોસ્ટલ બેલેટથી ચૂંટણી થતી ત્યારે ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખે ઉમેદવારોની યાદી ફાઇનલ થાય તેના 48 કલાકમાં સંરક્ષળ દળની રેકર્ડ ઓફીસમાં ફીઝીકલ પોસ્ટલ બેલેટ મોકલવામાં આવતા હતાં.પરંતુ હવે ઓનલાઇન સીસ્ટમ થતાં આ સમયગાળો 24 કલાકનો થયો છે.

અન્ય સમાચારો પણ છે...