વોર્ડ નં. 5માં સ્વચ્છતા અભિયાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ભારતીય જનતા પાર્ટી દ્વારા એકાત્મ માનવવાદ તેમજ અંત્યોદયના પ્રણેતા પ્રખર રાષ્ટ્રવાદી એવા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ દ્વારા શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વોર્ડ.નં.5માં વી.માર્ટ પાસે વોર્ડના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, બીનાબેન કોઠારી, વોર્ડ પ્રમુખ નયનભાઇ વ્યાસ, યુવા પાંખના પ્રમુખ અજયસિંહ, મનીષભાઇ ત્રિવેદી, રાજદીપસિંહ સહિતનાઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરી તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...