તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રોલની જ્ઞાનજ્યોત સ્કૂલના વિદ્યાર્થી�ઓઅે વિવિધ સરકારી સંસ્થાની મુલાકાત લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : તા. 8ના શૈક્ષણિક માર્ગદર્શન માટે ધ્રોલની જ્ઞાનજ્યોત સ્કુલના વિદ્યાર્થી�ઓએ વિવિધ સરકારી સંસ્થાઓની મુલાકાત લીધી હતી. જેમાં ધો. 6 થી 8ના વિદ્યાર્થી�ઓ તથા શિક્ષકોએ ધ્રોલ નગર સેવા સદન, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, પોલીસ સ્ટેશન તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી-બી.આર.સી. કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમનું આયોજન સંચાલક રાજુભાઈ જોશીએ કર્યું હતું અને સરકારી સંસ્થા�” વિશે શાળાના આચાર્ય દીપકભાઈ શુક્લએ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...