તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં અન્ડર-19 જિલ્લા ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના આંગણે ક્રિકેટબંગલા ખાતે બીસીસીઆઇ પ્રાયોજીત અને સૌરષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન આયોજીત અન્ડર-19 ડ્રીસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ગુ઼રૂવારથી થયો છે.પ્રથમ દિવસે જામનગર અને અમરેલી ડીસ્ટ્રકટની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાયો હતો.મેચ પૂર્વે બંને ટીમની ઓળખવીધી કરાવામાં આવી હતી.જામનગર ડ્રીસ્ટ્રીકટની ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો. તસવીર - હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...